શ્રી સત્ય સાઈ સેવા સંગઠન ,ગુજરાત
સાઈરામ
ગુજરાત ની વિવિધ સમિતિ ની પ્રવૃતિ આપ હવે થી ONLINE જોઈ શકો છો,જણાવતા આનંદ અનુભવ છું ,સર્વ જીલ્લા પ્રમુખ અને સમિતિ કન્વીનર ને વિનંતી કે તમારા કેન્દ્ર પર થતી પ્રવૃતિ ની જાણ તાત્કાલીક મને /જીલ્લા પ્રમુખ ને કરે અને પ્રવૃતિ ના ફોટાં વોટસ અપ દ્વારા જીલ્લા પ્રમુખ ને મોકલવા અને જીલ્લા પ્રમુખ મને મોકલાવશે.જેથી અમે ONLINE તાત્કાલીક મૂકી ભગવાન ના ચરણ માં અર્પણ કરી શકી શકીયે .
-રાજ્ય પ્રમુખ
શ્રી મનોહરભાઈ ત્રીક્નાડ્ ના સાઈરામ

No comments:
Post a Comment